Google Chrome માટે વધારાના કમાન્ડ લાઇન પેરામીટર્સ

તમને વધારાનાં પેરામીટર્સનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપે છે જેનો ઉપયોગ Google Chrome Frame જ્યારે Google Chrome શરૂ કરે છે ત્યારે કરવામાં આવે છે.

જો આ નીતિ સેટ કરેલી નથી, તો ડિફૉલ્ટ કમાન્ડ લાઇનનો ઉપયોગ કરવામાં આવશે

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Google Chrome માટે વધારાના કમાન્ડ લાઇન પેરામીટર્સ

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameAdditionalLaunchParameters
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)