ઑડિઓ કેપ્ચરને મંજૂરી આપો અથવા નકારો

ઑડિઓ કેપ્ચરને મંજૂરી આપો અથવા નકારો.

જો સક્ષમ કરેલું છે અથવા ગોઠવેલું નથી (ડિફોલ્ટ), તો વપરાશકર્તાને
AudioCaptureAllowedUrls સૂચિમાં ગોઠવેલા તે URL સિવાય ઑડિઓ કૅપ્ચર
ઍક્સેસ માટે સંકેત આપવામાં આવશે કે જે સંકેત આપ્યા વિના ઍક્સેસ આપશે.

જ્યારે આ નીતિ અક્ષમ કરેલી હોય, ત્યારે વપરાશકર્તાને ક્યારેય સંકેત આપવામાં આવશે નહીં અને ઑડિઓ કેપ્ચર ફક્ત AudioCaptureAllowedUrls માં ગોઠવેલ URL પર જ ઉપલબ્ધ હશે.

આ નીતિ બધા પ્રકારના ઑડિઓ ઇનપુટ્સને પ્રભાવિત કરે છે, ફક્ત બિલ્ટ-ઇન માઇક્રોફનને જ નહીં.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameAudioCaptureAllowed
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)