તૃતીય પક્ષની કૂકીઝને અવરોધિત કરે છે

તૃતીય પક્ષ કૂકીઝ અવરોધે છે.

આ સેટિંગને સક્ષમ કરવી એ બ્રાઉઝરનાં સરનામાં બારમાં હોય તે ડોમેનમાંથી ન હોય તેવા વેબ પૃષ્ઠ ઘટકો દ્વારા કૂકીઝને સેટ થતી અટકાવે છે.

આ સેટિંગને અક્ષમ કરવાથી બ્રાઉઝરનાં સરનામાં બારમાં હોય તે ડોમેનમાંથી ન હોય તેવા વેબ પૃષ્ઠ ઘટકો દ્વારા કૂકીઝને સેટ થવાની મંજૂરી આપે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલતા અટકાવે છે.

જો આ નીતિને સેટ કર્યા વિના છોડો છો, તો તૃતીય પક્ષ કૂકીઝ સક્ષમ થશે પણ વપરાશકર્તા તેને બદલવામાં સક્ષમ થશે.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\Recommended
Value NameBlockThirdPartyCookies
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)