Google Cloud Print પ્રોક્સી સક્ષમ કરો

Google Chrome ને Google Cloud Print અને મશીન સાથે કનેક્ટેડ લેગસી પ્રિંટર્સ વચ્ચે પ્રોક્સી તરીકે કાર્ય કરવા સક્ષમ કરે છે.

જો આ સેટિંગ સક્ષમ છે અથવા ગોઠવેલી નથી, તો વપરાશકર્તાઓ તેમના Google એકાઉન્ટ સાથે પ્રમાણીકરણ દ્વારા મેઘ મુદ્રણ પ્રોક્સીને સક્ષમ કરી શકે છે.

જો આ સેટિંગ અક્ષમ છે, તો વપરાશકર્તાઓ પ્રોક્સીને સક્ષમ કરી શકતા નથી, અને મશીનને તેના પ્રિંટર્સને Google Cloud Print સાથે શેર કરવાની પરવાનગી હશે નહીં.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameCloudPrintProxyEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)