હોમપેજ તરીકે નવી ટેબ પૃષ્ઠનો ઉપયોગ કરો

Google Chrome માં ડિફોલ્ટ હોમ પેજનો પ્રકાર ગોઠવે છે અને વપરાશકર્તાઓને હોમ પેજ પસંદગીઓ બદલતા અટકાવે છે. હોમ પેજને તમે ઉલ્લેખિત કરો છો તેવા URL પર સેટ કરી શકાય છે અથવા નવા ટેબ પૃષ્ઠ પર સેટ કરી શકાય છે.

જો તમે આ સેટિંગ સક્ષમ કરો છો, તો હોમ પેજ માટે હંમેશાં નવા ટેબ પૃષ્ઠનો ઉપયોગ કરવામાં આવશે અને હોમ પેજ URL ના સ્થાનને અવગણવામાં આવશે.

જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો વપરાશકર્તાનું હોમપેજ ક્યારેય નવું ટેબ પૃષ્ઠ હશે નહીં સિવાય કે તેનાં URL ને 'chrome://newtab' પર સેટ કરવામાં આવ્યો હોય.

જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ Google Chrome માં તેમના હોમ પેજનાં પ્રકારને બદલી શકતા નથી.

આ નીતિને સેટ કર્યા વિના છોડવાથી વપરાશકર્તાને, નવું ટેબ પૃષ્ઠ તેનું હોમ પેજ બને કે નહીં તે તેની જાતે જ પસંદ કરવાની મંજૂરી મળે છે.

સક્રિય નિર્દેશિકા ડોમેન સાથે ન જોડાયેલ હોય તેવી Windows આવૃત્તિઓ પર આ નીતિ
ઉપલબ્ધ નથી.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameHomepageIsNewTabPage
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)