હોમ પેજ URL ગોઠવો

Google Chrome માં ડિફોલ્ટ હોમ પેજ URL ને ગોઠવે છે અને વપરાશકર્તાઓને તેને બદલવાથી અટકાવે છે.

હોમ પેજ એ હોમ બટન દ્વારા ખોલવામાં આવતું પૃષ્ઠ છે. સ્ટાર્ટઅપ પર ખુલનારા પૃષ્ઠો RestoreOnStartup નીતિઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

હોમ પેજનો પ્રકાર તમે અહીં ઉલ્લેખ કરો છો તે URL પર સેટ કરવામાં આવી શકે છે અથવા તો નવા ટૅબ પૃષ્ઠ પર સેટ કરવામાં આવી શકે છે. જો તમે નવું ટૅબ પૃષ્ઠ પસંદ કરો છો, તો પછી આ નીતિ પ્રભાવી થતી નથી.

જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ Google Chrome માં તેમના હોમ પેજ URL ને બદલી નહીં શકે, પરંતુ તે હજીપણ તેમના હોમ પેજ તરીકે નવા ટૅબ પૃષ્ઠને પસંદ કરી શકે છે.

આ નીતિને સેટ કર્યા વગરની રહેવા દેવી વપરાશકર્તાને તેના હોમ પેજને જાતે પસંદ કરવાની મંજૂરી આપશે જો HomepageIsNewTabPage પણ સેટ ન કરેલ હોય તો.

આ નીતિ સક્રિય નિર્દેશિકા ડોમેન સાથે ન જોડાયેલ Windows આવૃત્તિઓ પર ઉપલબ્ધ નથી.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
હોમ પેજ URL

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameHomepageLocation
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)