QUIC પ્રોટોકોલને મંજૂરી આપે છે

જો આ નીતિને true પર સેટ કરવામાં આવે અથવા ન સેટ કરવામાં આવે, તો Google Chrome માં QUIC પ્રોટોકોલના વપરાશને મંજૂરી આપવામાં આવે છે.
જો આ નીતિને false પર સેટ કરવામાં આવે, તો QUIC પ્રોટોકોલના વપરાશને નામંજૂર કરવામાં આવે છે.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameQuicAllowed
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)