રીમોટ ઍક્સેસ ક્લાઇન્ટ્સ માટે આવશ્યક ડોમેન નામ ગોઠવે છે

આવશ્યક ક્લાઇન્ટ ડોમેન નામ ગોઠવે છે જે રીમોટ ઍક્સેસ ક્લાઇન્ટ્સ પર લાગુ થશે અને વપરાશકર્તાઓને તેને બદલવાથી રોકે છે.

જો આ સેટિંગને સક્ષમ કરેલી છે, તો પછી માત્ર ઉલ્લેખિત ડોમેન નામ પરના ક્લાઇન્ટ્સ, હોસ્ટથી કનેક્ટ થઈ શકે છે.

જો આ સેટિંગ અક્ષમ કરેલી છે અથવા સેટ કરેલી નથી, તો પછી કનેક્શનના પ્રકાર માટે ડિફોલ્ટ નીતિ લાગુ થાય છે. રીમોટ સહાયતા માટે, આ કોઈપણ ડોમેનના ક્લાઇન્ટ્સને કોઈપણ રીમોટ ઍક્સેસ માટે હોસ્ટથી કનેક્ટ કરવાની મંજૂરી આપે છે, માત્ર હોસ્ટ માલિક કનેક્ટ કરી શકે છે.

RemoteAccessHostDomain ને પણ જુઓ.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
રીમોટ ઍક્સેસ ક્લાઇન્ટ્સ માટે આવશ્યક ડોમેન નામ ગોઠવે છે

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameRemoteAccessHostClientDomain
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)