RemoteAccessHostTokenValidationUrl પર કનેક્ટ કરવા માટેનું ક્લાઇન્ટ પ્રમાણપત્ર

RemoteAccessHostTokenValidationUrl પર કનેક્ટ કરવા માટેનું ક્લાઇન્ટ પ્રમાણપત્ર.

જો આ નીતિ સેટ કરવામાં આવે, તો હોસ્ટ, RemoteAccessHostTokenValidationUrl પર પ્રમાણિત કરવા માટે આપેલ ઇસ્યુઅર CN ધરાવતાં ક્લાઇન્ટ પ્રમાણપત્રનો ઉપયોગ કરશે. કોઈપણ ઉપલબ્ધ ક્લાઇન્ટ પ્રમાણપત્રનો ઉપયોગ કરવા માટે તેને "*" પર સેટ કરો.

આ સુવિધા હાલમાં સર્વર તરફથી અક્ષમ કરવામાં આવેલી છે.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
RemoteAccessHostTokenValidationUrl પર કનેક્ટ કરવા માટેનું ક્લાઇન્ટ પ્રમાણપત્ર

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameRemoteAccessHostTokenValidationCertificateIssuer
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)