રીમોટ ઍક્સેસ હોસ્ટ દ્વારા ઉપયોગમાં લીધેલ UDP પોર્ટ શ્રેણીને પ્રતિબંધિત કરો

આ મશીનમાં રીમોટ ઍક્સેસ હોસ્ટ દ્વારા ઉપયોગમાં લેવાતી UDP પોર્ટ શ્રેણીને પ્રતિબંધિત કરે છે.

જો આ નીતિને સેટ કર્યા વગરની રહેવા દીધી છે અથવા જો તે ખાલી સ્ટ્રિંગ પર સેટ કરેલ છે, તો રીમોટ ઍક્સેસ હોસ્ટને કોઈપણ ઉપલબ્ધ પોર્ટને ઉપયોગમાં લેવાની મંજૂરી અપાશે, સિવાય કે નીતિ RemoteAccessHostFirewallTraversal અક્ષમ કરેલ હોય, તે સ્થિતિમાં 12400-12409 શ્રેણીમાં રીમોટ ઍક્સેસ હોસ્ટ UDP પોર્ટ્સનો ઉપયોગ કરશે.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
રીમોટ ઍક્સેસ હોસ્ટ દ્વારા ઉપયોગમાં લીધેલ UDP પોર્ટ શ્રેણીને પ્રતિબંધિત કરો

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameRemoteAccessHostUdpPortRange
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)