Google સાથે ડેટાનું સમન્વયન અક્ષમ કરો

Google-હોસ્ટેડ સમન્વયન સેવાનો ઉપયોગ કરીને Google Chrome ડેટા સમન્વયનને અક્ષમ કરે છે અને વપરાશકર્તાને આ સેટિંગ બદલવાથી રોકે છે.

જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ Google Chrome માં આ સેટિંગને બદલી કે ઓવરરાઇડ કરી શકશે નહીં.

જો આ નીતિને સેટ કર્યા વિના છોડવામાં આવે છે, તો Google Sync વપારશકર્તાઓ માટે તેનો ઉપયોગ કરવો કે ન કરવો તે પસંદ કરવા માટે ઉપલબ્ધ રહેશે.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameSyncDisabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)