કાર્ય વ્યવસ્થાપકમાં સમાપ્તિની પ્રક્રિયાઓ સક્ષમ કરે છે

Google Chrome ના કાર્ય વ્યવસ્થાપકમાં સમાપ્તિની પ્રક્રિયા સક્ષમ કરે છે.

જો false પર સેટ થયેલ હોય, તો કાર્ય વ્યવસ્થાપકમાં 'પ્રક્રિયા સમાપ્ત કરો' બટન અક્ષમ હોય છે.

જો true પર સેટ થયેલ હોય અથવા ગોઠવેલ ન હોય, તો વપરાશકર્તા કાર્ય વ્યવસ્થાપકમાં પ્રક્રિયાઓને સમાપ્ત કરી શકે છે.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameTaskManagerEndProcessEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)