URLs ની સૂચિની ઍક્સેસને અવરોધિત કરો

સૂચિબદ્ધ URL ની ઍક્સેસ અવરોધે છે.

આ નીતિ વપરાશકર્તાને બ્લેકલિસ્ટ કરેલ URL પરથી વેબ પૃષ્ઠો લોડ થવાથી અટકાવે છે. બ્લેકલિસ્ટ એવી URL પેટર્ન્સની સૂચિ પૂરી પાડે છે જે કયા URL ને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરે છે.

દરેક URL પેટર્ન સ્થાનિક ફાઇલો માટેની પેટર્ન અથવા જેનેરિક URL પેટર્ન હોઈ શકે. સ્થાનિક ફાઇલ પેટર્ન્સ ‘file://path' ફોર્મેટની હોય છે, જ્યાં પાથ એ અવરોધિત કરવા માટેનો એકમાત્ર પાથ હોવો જોઈએ. જેના માટે એ પાથ પ્રીફિક્સ હોય તેવા બધા ફાઇલ સિસ્ટમ સ્થાનોને અવરોધિત કરવામાં આવશે.

જેનેરિક URL પેટર્ન 'scheme://host:port/path' ફોર્મેટ ધરાવે છે.
જો તે હાજર હોય, તો માત્ર ઉલ્લેખિત સ્કીમ અવરોધિત કરવામાં આવશે. જો scheme:// પ્રીફિક્સ ઉલ્લેખિત ન કરી હોય, તો બધી જ સ્કીમ્સ અવરોધિત કરવામાં આવે છે.
હોસ્ટ જરૂરી છે અને તે હોસ્ટનું નામ અથવા IP સરનામું હોઈ શકે છે. હોસ્ટના નામના સબડોમેન્સને પણ અવરોધિત કરવામાં આવશે. સબડોમેન્સને અવરોધિત કરવાનું અટકાવવા માટે, હોસ્ટના નામ પહેલાં ‘.' નો સમાવેશ કરો. વિશિષ્ટ હોસ્ટનું નામ '*' બધા ડોમેન્સને અવરોધિત કરશે.
વૈકલ્પિક પોર્ટ એ 1 થી 65535 સુધીનો માન્ય પોર્ટ નંબર છે. જો કોઈ નંબર ઉલ્લેખિત કરવામાં આવ્યો ન હોય, તો બધા પોર્ટ્સ અવરોધિત કરવામાં આવશે.
જો વૈકલ્પિક પાથ ઉલ્લેખિત કર્યો હોય, તો માત્ર તે પ્રીફિક્સ ધરાવતાં પાથને જ અવરોધિત કરવામાં આવશે.

URL વ્હાઇટલિસ્ટ નીતિમાં અપવાદોને વ્યાખ્યાયિત કરી શકાય છે. આ નીતિઓ 1000 પ્રવિષ્ટિઓ સુધી સીમિત છે; ત્યારપછીની પ્રવિષ્ટિઓને અવગણવામાં આવશે.

નોંધ લેશો કે આંતરિક 'chrome://*' URL અવરોધિત કરવાની ભલામણ કરવામાં આવતી નથી કેમકે આ અનપેક્ષિત ભૂલો તરફ દોરી શકે છે.

જો આ નીતિ સેટ ન કરવામાં આવી હોય, તો બ્રાઉઝરમાં કોઇ URL બ્લેકલિસ્ટ કરવામાં આવશે નહીં.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
URLs ની સૂચિની ઍક્સેસને અવરોધિત કરો

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\URLBlacklist
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)